મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંદેશ આપતા કહ્યું છે કે ભારતે આ કોરોના બિમારીને સમાન્ય ન લેવી જોઈએ. બે પ્રમુખ બાબતો છે પહેલી સંકલ્પ અને સંયમ બે મહત્વની વાત છે. આજે 130 કરોડ દેશવાસીઓએ પોતાનો સંકલ્પ વધુ દ્રઢ કરવો પડશે કે અમે એક નાગરિક તરીકે આ વૈશ્વિક મહામારીને લઈને સરકારના દીશા નિર્દેશોનું પાલન કરીશું. 

જુઓ વીડિયો