મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ઈંગ્લેન્ડમાં યોજાનારા આગામી વર્લ્ડ કપના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત સોમવારે કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ઉતરશે. જેનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા હશે જ્યારે વિકેટ કિપરની જવાબદારી અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી છે. ટીમમાં દિનેશ કાર્તિક અને વિજય શંકરને પણ સ્થાન મળ્યું છે જ્યારે અંબાતી રાયડૂ અને યુવા ઋષભ પંચને જગ્યા મળી નથી.

આવો નજર કરીએ ટીમમાં શામેલ ૧૫ ખેલાડીઓની વિગતો પર

વિરાટ કોહલી- ઉંમર-૩૦, મેચ ૨૨૭, રન ૧૦૮૪૩, સૌથી વધુ સ્કોર ૧૮૩, એવરેજ ૫૯.૫૭, સ્ટ્રાઈક રેટ ૯૨.૯૬ વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૧-૨૦૧૫.

રોહિત શર્મા- ઉંમર-૩૧, મેચ ૨૦૬, રન ૮૦૧૦, સૌથી વધુ સ્કોર ૨૬૪, એવરેજ ૪૭.૩૯, સ્ટ્રાઈક રેટ ૮૭.૯૫ વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૫.

એમ એસ ધોની- ઉંમર-૩૭, મેચ ૩૪૧, રન ૧૦૫૦૦, સૌથી વધુ સ્કોર ૧૮૩*, એવરેજ ૫૦.૭૨, સ્ટ્રાઈક રેટ ૮૭.૫૫, વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૦૭-૨૦૧૧-૨૦૧૫, આઉટ કર્યા ૪૩૪, કેચ- ૩૧૪, સ્ટંપ ૧૨૦.

શિખર ધવન- ઉંમર- ૩૩, મેચ ૧૨૮, રન ૫૩૫૫, સૌથી વધુ સ્કોર ૧૪૩, એવરેજ ૪૪.૬૨, સ્ટ્રાઈક રેટ ૯૩.૭૯, વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૫,

હાર્દિક પંડ્યા- ઉંમર ૨૫, મેચ ૪૫, રન ૭૩૧, સૌથી વધુ સ્કોર ૮૩, એવરેજ ૨૯.૨૪, સ્ટ્રાઈક રેટ ૧૧૬.૫૮, વર્લ્ડ કપમાં અનુભવ નથી, વિકેટ- ૪૪, બેસ્ટ બોલિંગ ૩/31.

કેએલ રાહુલ- ઉંમર ૨૬, મેચ ૧૪, રન ૩૪૩, સૌથી વધુ સ્કોર ૧૦૦*, એવરેજ ૩૪.૩૦, સ્ટ્રાઈક રેટ ૮૦.૮૯, વર્લ્ડ કપમાં અનુભવ નથી.

રવિન્દ્ર જાડેજા- ઉંમર ૩૦, મેચ ૧૫૧, રન ૨૦૩૫, સૌથી વધુ સ્કોર ૮૭, એવરેજ ૨૯.૯૨, સ્ટ્રાઈક રેટ ૮૪.૨૩, વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૫, વિકેટ- ૧૭૪, બેસ્ટ બોલિંગ ૫/૩૬.

વિજય શંકર- ઉંમર ૨૮, મેચ ૯, રન ૧૬૫, સૌથી વધુ સ્કોર ૪૬, એવરેજ ૩૩.૦૦, સ્ટ્રાઈક રેટ ૯૬.૪૯, વર્લ્ડ કપમાં અનુભવ નથી, વિકેટ- ૨, બેસ્ટ બોલિંગ ૨/૧૫.

કેદાર જાધવ- ઉંમર ૩૪, મેચ ૫૯, રન ૧૧૭૪, સૌથી વધુ સ્કોર ૧૨૦, એવરેજ ૪૩.૪૮, સ્ટ્રાઈક રેટ ૧૦૨.૫૩, વર્લ્ડ કપમાં અનુભવ નથી, વિકેટ- ૨૭, બેસ્ટ બોલિંગ ૩/૨૩.

યુજવેંદ્ર ચહેલ- ઉંમર ૨૮, મેચ ૪૧, રન ૭૨, એવરેજ ૨૪.૬૧, વર્લ્ડ કપમાં અનુભવ નથી, બેસ્ટ બોલિંગ ૬/૪૨.
જસપ્રીત બુમરાહ- ઉંમર ૨૯, મેચ ૪૯, રન ૮૫, એવરેજ ૨૨.૧૫, વર્લ્ડ કપમાં અનુભવ નથી, બેસ્ટ બોલિંગ ૫/૨૭.

કુલદીપ યાદવ- ઉંમર ૨૪, મેચ ૪૪, રન ૮૭, એવરેજ ૨૧.૭૪, વર્લ્ડ કપમાં અનુભવ નથી, બેસ્ટ બોલિંગ ૬/૨૫.

ભુવનેશ્વર કુમાર- ઉંમર ૨૯, મેચ ૧૦૫, રન ૧૧૮, એવરેજ ૩૫.૬૬, વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૫, બેસ્ટ બોલિંગ ૫/૪૨.

મહોમ્મદ શમી- ઉંમર ૨૮, મેચ ૬૩, રન ૧૧૩, એવરેજ ૨૬.૧૧, વર્લ્ડ કપમાં અનુભવ ૨૦૧૫, વિકેટ- , બેસ્ટ બોલિંગ ૪/૩૫.