મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો છે અને માથા પર હેલ્મેટને બદલે તપેલું પહેર્યું છે. જોકે આવું આ વ્યક્તિએ કેમ કર્યું તે જાણી શકાયું નથી. અન્ય એક વીડિયોમા ંએક વૃદ્ધ વ્યક્તિ માથા પર તપેલું રાખી લ્યૂના પર નીકળે છે અને સ્થાનિક એક વ્યક્તિ તેમનો વીડિયો ઉતારી હાસ્ય કરે છે. આ બંને વીડિયો અહીં દર્શાવાયા છે.