મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરાની દુમાડ ચોકડી પાસે આવેલ હોટલ પેરેડાઇઝના રૂમ નંબર 103 અને 107માં દરોડો પાડી વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે વેપારી અને બિલ્ડર સહિતના 15 લોકોની ધરપકડ કરી હતી. તેમજ તેમની પાસેથી 8 લાખ 57 હજાર રોકડા, ફોર્ચ્યુનર અને મર્સિડિઝ સહિતની ગાડીઓ મળી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જુગાર રમતા ઝડપાયેલા લોકોની યાદી

 

 • કેતન પ્રેમજીભાઇ ગાલા (શાહ) રહે. સંગીતા એપાર્ટમેન્ટ, અલકાપુરી, વડોદરા
 • પ્રેમલ સુભાષ શાહ રહે. ચંદ્રવતી સોસાયટી, વી.આઇ.પી. રોડ, કારેલીબાગ. વડોદરા
 • વિજય ગંગારામ પટેલ રહે. ભાદરણનગર સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા
 • ઓમપ્રકાશ બેગાણી રહે. યોગેશ્વર સોસાયટી, વર્ધમાન કોમ્પલેક્ષ પાસે, સુભાનપુરા, વડોદરા
 • જીતેન્દ્ર ચરણજીતસીંગ રાણા રહે. શીવાશ્રય સોસાયટી, વાસણા રોડ, વડોદરા
 • અમીચ કનૈયાલાલ મખીજા રહે. યમુના નગર, હરણી-વારસિયા રીંગ રોડ, વડોદરા
 • ઉમંગ અમૃતલાલ ઠક્કર રહે. નીલગીરી ટેરેસ, ગોત્રી રોડ, વડોદરા
 • કમલેશ જયરામદાસ જસાવણી રહે. સોનામહેલ એપાર્ટમેન્ટ, વારસીયા, વડોદરા
 • રવિ હિરાલાલ ધનગાણી રહે. મોતી સોસાયટી, હરણી-વારસિયા રીંગ રોડ, વડોદરા
 • મહેશભાઇ લક્ષ્મણભાઇ નાવાણી રહે. વૃંદાવન નગર સોસાયટી, ઓલ્ડ સમા રોડ, વડોદરા
 • સુનિલ કુમાર હસમુખભાઇ પટેલ રહે. શ્યામવાટિકા, ચાણાક્યપુરી, વડોદરા
 • નૈમેષ કુમાર માધવલાલ પટેલ રહે. અણુશક્તિ નગર સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા
 • સુનીલ કુમાર ડુંગરમલ જૈન. રહે. આરકોન અભય, વુડા ઓફિસ પાસે, કારેલીબાગ, વડોદરા
 • રણજીતસિંહ કનુભાઇ રાઠોડ રહે. નીલ કામદાર સોસાયટી, વખારીયા ચાર રસ્તા, કલોલ