મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં કોરોનાની સ્થિતિને પગલે લોકો પોતાની હેલ્થ અંગે વિચારતા વધુ થયા છે. જોકે બીજી તરફ હાલમાં વરસાદી સીઝન પણ ચાલી રહી છે. ગળાના ઈન્ફેક્શન અને કફની સમસ્યાઓ ઘણાને રહે છે. જોકે તેના કારણે બીજી બીજી ઘણી ચિંતાઓ હવે તેમને થવા લાગી છે. આ સમસ્યા અંગે અમદાવાદના નેચરોપેથી નિષ્ણાંત ડો. મુકેશ પટેલ દ્વારા એક બે મીનિટના વીડિયોમાં જ ઘણું બધુ સરળ રીતે સમજાવી દેવાયું છે. પોતાના ઘરમાં જ રહેલી આ સામગ્રીઓ આપને ઘણો ફાયદો કરાવી દેશે. જુઓ વીડિયો