મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભા ચૂંટણીઓ 2019માં ભાજપ અને તેના સાથી પક્ષોનો વિજય થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર અને ફેસબુક પર પોસ્ટ કરતા કહ્યું કે, સબકા સાથ + સબકા વિકાસ + સબકા વિશ્વાસ = વિજયી ભારત.