મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સવારથી જ પોતે લાઈવ થઈ રાષ્ટ્રજોગ સંદેશ આપવાના હોવાની જહેરાત કરી હતી. તેમની જાહેરાત સાથે જ લોકોમાં વિવિધ ચર્ચાઓ અને ઉત્સુક્તાઓ ઊભી થઈ હતી. વડાપ્રધાન આજે શું વાત કરવા જઈ રહ્યા છે તે અંગે લોકોએ વિવિધ અંદેશાઓ કાઢ્યા હતા. જેમાં વડાપ્રધાન કોરોનાની સ્થિતિ, રોજગારી, ઈકોનોમી, જીડીપી વગેરે જેવા મુદ્દા પર વાત કરશે તેવા લોકોના અંદાજ હતા. જોકે ખરેખર નરેન્દ્ર મોદી શા માટે લાઈવ થઈ રહ્યા છે અને લોકોને સંદેશ પાઠવી રહ્યા છે આવો જાણીએ તેમને સીધા સાંભળીને. જુઓ Video