મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મિસિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવી ચુકેલ નિશા ચાવડા દ્વારા નવરાત્રીમાં પહેરાતા ટ્રેડિશનલ ક્લોથ્સ અને ઓર્નામેન્ટસ પહેરી ફોટોશૂટ અને વીડિયો શૂટ કરાવાયું છે. જે સાથે કઈ કઈ આકર્ષક સ્ટાઈલમાં ફોટોશૂટ અને વીડિયો શૂટ કરી શકાય તેનો એક આઈડિયા આપને જરૂર મળશે. તો અહીં જુઓ નિશા ચાવડાના ફોટોઝ અને વીડિયો...