મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આજે લોકસભા ચૂંટણીના પરિણામને લઈને ભાજપમાં ખુશાલીનો માહોલ છે. ૩૦૦+ સીટો મેળવી સ્વાભાવીક રીતે પક્ષના કાર્યકરથી માંડી અધ્યક્ષ અને વડાપ્રધાન પણ એટલા જ ખુશીમાં છે. આ પરિણામોના દિવસે સાંજે તેઓ લોકોને સંબોધીત કરવાના છે. આ વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે.