મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ 23મી મે 2019 એટલે કે આવતીકાલે દેશમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીઓના પરિણામનો દિવસ, દિગ્ગજો સહીત 8000 કરતાં વધુ ઉમેદવારોનો આવતીકાલે જનતાનો ફેંસલો આવી જશે. તેવા સંજોગોમાં પોતાના વિસ્તાર ઉપરાંત દેશની આ બેઠકો પર લોકોની નજર ટકી રહેવાની છે, કારણ કે અહીં દેશના નામી ચહેરાઓ ચૂંટણી લડી રહ્યા છે. દેશની 50થી વધુ આવી બેઠકો પર આવો નજર કરીએ. આ એવી બેઠકો છે જેમાં ઉમેદવારોને કારણે તે બેઠકો ચર્ચાને પાત્ર બની છે, આ બેઠકો પર અન્ય ઉમેદવારો પણ છે પરંતુ અહીં માત્ર ચર્ચીત નામો દર્શાવાયા છે.

ક્રમ

બેઠક

ઉમેદવાર

પક્ષ

1

અમેઠી, ઉત્તરપ્રદેશ

રાહુલ ગાંધી

સમૃતિ ઈરાની

કોંગ્રેસ

ભાજપ

2

વારાણસી, ઉત્તરપ્રદેશ

નરેન્દ્ર મોદી

અજય રાય

ભાજપ

કોંગ્રેસ

3

પુરી, ઓડિશા

સંબિત પાત્રા

પિનાકી મિશ્રા

ભાજપ

BJD

4

આઝમગઢ

ઉત્તર પ્રદેશ

અખિલેશ યાદવ

નિરહુઆ

સપા

ભાજપ

5

ઉત્તર પૂર્વ દિલ્હી

શીલા દીક્ષિત

મનોજ તિવારી

દીલિપ પાંડેય

કોંગ્રેસ

ભાજપ

આપ

6

રામપુર, ઉત્તરપ્રદેશ

આઝમખાન

જયા પ્રદા

સપા

ભાજપ

7

રાયબરેલી, યુપી

સોનિયા ગાંધી

અજય અગ્રવાલ

કોંગ્રેસ

ભાજપ

8

ગુરદાસપુર, પંજાબ

સની દેઓલ

સુનીલ જાખડ

ભાજપ

કોંગ્રેસ

9

ગાંધીનગર, ગુજરાત

અમિત શાહ

સી જે ચાવડા

ભાજપ

કોંગ્રેસ

10

કનૌજ, યુપી

ડિમ્પલ યાદવ

સુબ્રત પઠક

સપા

ભાજપ

11

આસનસોલ, પશ્ચિમ બં.

બાબુલ સુપ્રિયો

મુનમુન સેન

ભાજપ

તૃણમુલ કોંગ્રેસ

12

પૂર્વ દિલ્હી

ગૌતમ ગંભીર

અરવિંદરસિંહ લવલી

આતિશી મરલેના

ભાજપ

કોંગ્રેસ

આપ

13

ઉત્તર મુંબઈ, મહારાષ્ટ્ર

ઉર્મિલા માંતોડકર

ગોપાલ શેટ્ટી

કોંગ્રેસ

ભાજપ

14

ભોપાલ, મધ્યપ્રદેશ

દિગ્વિજય સિંહ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

કોંગ્રેસ

ભાજપ

15

પટના સાહિબ, બિહાર

શત્રુધ્ન સિન્હા

રવિશંકર પ્રસાદ

કોંગ્રેસ

ભાજપ

16

લખનઉ, યુપી

રાજનાથ સિંહ

પ્રમોદ કૃષ્ણન

પુનમ સિન્હા

ભાજપ

કોંગ્રેસ

સપા

17

બેગૂસરાય, બિહાર

કન્હૈયા કુમાર

ગિરિરાજ સિંહ

CPI

ભાજપ

18

ઉત્તર પશ્ચિમ દિલ્હી

હંસરાજ હંસ

રાજેશ લિલોથિયા

ગુગનસિંહ રંગા

ભાજપ

કોંગ્રેસ

આપ

19

વાયનાડ, કેરળ

રાહુલ ગાંધી

પીપી સુનીર

કોંગ્રેસ

CPI

20

દક્ષિણ દિલ્હી

વિજેન્દર સિંહ

રમેશ બિધૂડી

રાઘવ ચઢ્ઢા

કોંગ્રેસ

ભાજપ

આપ

21

ગાજીપુર, યુપી

મનોજ સિન્હા

અજીત પ્રસાદ

અફઝલ અંસારી

ભાજપ

કોંગ્રેસ

BSP

22

ઉત્તર-મધ્ય મુંબઈ, મહારાષ્ટ્ર

પ્રિયા દત્ત

પુનમ મહાજન

કોંગ્રેસ

ભાજપ

23

પાટલીપુત્ર, બિહાર

મીસા ભારતી

રામકૃપાલ યાદવ

RJD

ભાજપ

24

અનંતનાગ, જમ્મુ-કશ્મીર

મહેબૂબા મુફ્તી

ગુલામ અહમદ મીર

હસનૈન મસૂદી

PDP

કોંગ્રેસ

એનસી

25

સુલતાનપુર, યુપી

મેનકા ગાંધી

ડો. સંજય સિંહ

ચંદ્રભદ્ર સિંહ

ભાજપ

કોંગ્રેસ

BSP

26

પીલભીત, યુપી

હેમરાજ વર્મા

વરુણ ગાંધી

સપા

ભાજપ

27

માધેપુરા, બિહાર

પપ્પુ યાદવ

દિનેશચંદ્ર યાદવ

શરદ યાદવ

JAP

ભાજપ

JD(U)

JD

28

બેંગલુરુ સેન્ટ્રલ

પ્રકાશ રાજ

પીસી મોહન

રિઝવાન અર્સદ

અપક્ષ

ભાજપ

કોંગ્રેસ

29

તિરુવનંતપુરમ, કેરળ

શશિ થરૂર

કે રાજશેખરન

સી દિવાંકરન

કોંગ્રેસ

ભાજપ

CPI

30

નાંદેદ, મહારાષ્ટ્ર

અશોક ચવ્હાણ

પ્રતાપરાવ પાટીલ

કોંગ્રેસ

ભાજપ

31

બારામતી, મહારાષ્ટ્ર

સુપ્રિયા સુલે

કંચન કુલ

NCP

ભાજપ

32

ફિરોઝપુર, પંજાબ

શેરસિંહ ધુબાયા

સુખબીરસિંહ બાદલ

કોંગ્રેસ

SAD

33

અલાહાબાદ, યુપી

રીટા બહુગુણા જોશી

યોગેશ શુક્લા

રાજેન્દ્રસિંહ પટેલ

ભાજપ

કોંગ્રેસ

સપા

34

કાનપુર

સત્યદેવ પચૌરી

શ્રીપ્રકાશ જયસ્વાલ

રામકુમાર

ભાજપ

કોંગ્રેસ

સપા

35

જયપુર ગ્રામ્ય, રાજસ્થાન

રાજ્યવર્ધન રાઠોડ

ક્રિષ્ના પૂનિયા

ભાજપ

કોંગ્રેસ

36

જોધપુર, રાજસ્થાન

વૈભવ ગેહલોત

ગજેન્દ્રસિંહ શેખાવત

કોંગ્રેસ

ભાજપ

37

થુથુકુડ, તમિલનાડુ

કનિમોજી કરુણાનીધિ

તમિલીસાઈ સૌદર્યરાજન

DMK

ભાજપ

38

ફતેહપુર સિકરી,

યુપી

રાજકુમાર ચાહર

રાજ બબ્બર

શ્રીભગવાન શર્મા

ભાજપ

કોંગ્રેસ

બસપા

39

બેંગલુરુ દક્ષિણ, કર્ણાટક

તેજસ્વી સૂર્યા

બીકે હરિપ્રસાદ

ભાજપ

કોંગ્રેસ

40

ઉન્નાવ, યુપી

સાક્ષી મહારાજ

અનુ ટંડન

અરુણ શંકર શુક્લા

ભાજપ

કોંગ્રેસ

સપા

41

ચંદીગઢ

કિરણ ખેર

પવનકુમાર બંસલ

ભાજપ

કોંગ્રેસ