મેરાન્યૂઝ નેટવર્ક.વારાણસીઃ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મોટો વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વાસીઓને ધન્યવાદ કહેવા પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચી ગયા છે. તે ઓ અહીં કાશી વિશ્વનાથ મંદિરે ભગવાન શિવની આરાધના કરવાના છે. તે બાદ તેઓ દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે. તમામ બાબતો અંગેનો લાઈવ વીડિયો અહીં દર્શાવાયો છે. જુઓ.... સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં લોકોને સંબોધી રહ્યા છે તેનો વીડિયો પણ અહીં દર્શાવાયો છે. જુઓ...