મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની લોકસભા ચૂંટણીના પરિણામો આજે ૨૩મી એ જાહેર થયા છે. આ અંગે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. લોકોમાં સવાલ હતો કે શું મોદી ફેક્ટર કામ કરશે કે રાહુલ ફેક્ટર આ અંગે લોકોનો ફેંસલો આજે આવી રહ્યો છે. દેશની ૫૪૩ બેઠકોમાંથી ભાજપ 303 (NDA- 353) બેઠકો મેળવી છે, કોંગ્રેસ 52 (92) બેઠકો, જ્યારે અન્ય 97 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે અમેઠીમાં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાનીથી જંગી મતોથી પાછળ ચાલતા હતા પરંતુ થોડા કલાકો બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીની ઓવરટેક કરી લેતાં ૧૭૦૦ મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અપડેટ્સ મેળવવા પેજ રિફ્રેશ કરતાં રહો...

 

ક્રમ

બેઠક

ઉમેદવાર

પક્ષ

પરિણામ લીડ

1 અમેઠી, યુપી રાહુલ ગાંધી - સમૃતિ ઈરાની કોંગ્રેસ - ભાજપ 404873- 459745
2 વારાણસી, યુપી નરેન્દ્ર મોદી - અજય રાય ભાજપ - કોંગ્રેસ 674664 - 152548
3 પુરી, ઓડિશા સંબિત પાત્રા - પિનાકી મિશ્રા ભાજપ - BJD 464340 - 474083
4 આઝમગઢ, યુપી અખિલેશ યાદવ - નિરહુઆ સપા - ભાજપ 621578 - 361704
5 ઉત્તર-પૂર્વ દિલ્હી શીલા દીક્ષિત - મનોજ તિવારી - દીલિપ પાંડેય કોંગ્રેસ - ભાજપ - આપ 421697 - 787799 - 190856
6 રામપુર, યુપી આઝમખાન - જયા પ્રદા સપા - ભાજપ 559177 - 449180
7 રાયબરેલી, યુપી સોનિયા ગાંધી - દિનેશ સિંગ કોંગ્રેસ - ભાજપ 534918 - 367740
8 ગુરદાસપુર, પંજાબ સની દેઓલ - સુનીલ જાખડ ભાજપ - કોંગ્રેસ 558719 - 476260
9 ગાંધીનગર, ગુજરાત અમિત શાહ - સી.જે. ચાવડા ભાજપ - કોંગ્રેસ 894624 - 337610
10 કનૌજ, યુપી ડિમ્પલ યાદવ - સુબ્રત પઠક સપા - ભાજપ 547218 - 557377
11 આસનસોલ, પશ્ચિમ બં. બાબુલ સુપ્રિયો - મુનમુન સેન ભાજપ - તૃણમુલ કોંગ્રેસ 633378 - 435741
12 પૂર્વ દિલ્હી ગૌતમ ગંભીર - અરવિંદરસિંહ લવલી - આતિશી મરલેના ભાજપ - કોંગ્રેસ - આપ 696156 -  361704 - 219328
13 ઉત્તર મુંબઈ, મહારાષ્ટ્ર ઉર્મિલા માંતોડકર - ગોપાલ શેટ્ટી કોંગ્રેસ - ભાજપ 241431 - 706678
14 ભોપાલ, મધ્યપ્રદેશ દિગ્વિજય સિંહ - સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કોંગ્રેસ - ભાજપ 501660 - 866482
15 પટના સાહિબ, બિહાર શત્રુધ્ન સિન્હા - રવિશંકર પ્રસાદ કોંગ્રેસ - ભાજપ 322849 - 607506
16 લખનઉ, યુપી રાજનાથ સિંહ - પ્રમોદ કૃષ્ણન - પુનમ સિન્હા ભાજપ - કોંગ્રેસ - સપા 633026 - 180011 - 285724
17 બેગૂસરાય, બિહાર કન્હૈયા કુમાર- ગિરિરાજ સિંહ CPI - ભાજપ 269976 - 692193
18 ઉત્તર પશ્ચિમ દિલ્હી હંસરાજ હંસ - રાજેશ લિલોથિયા - ગુગનસિંહ રંગા ભાજપ - કોંગ્રેસ - આપ 848663 - 236882 - 294766
19 વાયનાડ, કેરળ રાહુલ ગાંધી - પીપી સુનીર કોંગ્રેસ - CPI 706367 - 274597
20 દક્ષિણ દિલ્હી વિજેન્દર સિંહ - રમેશ બિધૂડી - રાઘવ ચઢ્ઢા કોંગ્રેસ - ભાજપ - આપ 164613 - 685789 - 319971
21 ગાજીપુર, યુપી મનોજ સિન્હા - અજીત પ્રસાદ - અફઝલ અંસારી ભાજપ - કોંગ્રેસ - BSP 446690 - 19834 - 566082
22 ઉત્તર-મધ્ય મુંબઈ, મહારાષ્ટ્ર પ્રિયા દત્ત - પુનમ મહાજન કોંગ્રેસ - ભાજપ 356667 - 486672
23 પાટલીપુત્ર, બિહાર મીસા ભારતી - રામકૃપાલ યાદવ RJD - ભાજપ 468246 - 506054
24 અનંતનાગ, જમ્મુ-કશ્મીર મહેબૂબા મુફ્તી - ગુલામ અહમદ મીર - હસનૈન મસૂદી JKPDP - કોંગ્રેસ - JKN 30524 - 33504 - 40180
25 સુલતાનપુર, યુપી મેનકા ગાંધી - ડો. સંજય સિંહ - ચંદ્રભદ્ર સિંહ ભાજપ - કોંગ્રેસ - BSP 459196 - 41681 - 444670
26 પીલભીત, યુપી હેમરાજ વર્મા - વરુણ ગાંધી સપા- ભાજપ 448922 - 704549
27 માધેપુરા, બિહાર પપ્પુ યાદવ - દિનેશચંદ્ર યાદવ - શરદ યાદવ JAP - ભાજપ - JD 97631 - 624334 - 322807
28 બેંગલુરુ સેન્ટ્રલ પ્રકાશ રાજ - પીસી મોહન - રિઝવાન અર્સદ અપક્ષ - ભાજપ - કોંગ્રેસ 28906 - 602853 - 531885
29 તિરુવનંતપુરમ, કેરળ શશિ થરૂર - કે રાજશેખરન - સી દિવાંકરન કોંગ્રેસ - ભાજપ - CPI 416131 - 316142 - 258556
30 નાંદેદ, મહારાષ્ટ્ર અશોક ચવ્હાણ - પ્રતાપરાવ પાટીલ કોંગ્રેસ - ભાજપ 442138 - 482148
31 બારામતી, મહારાષ્ટ્ર સુપ્રિયા સુલે - કંચન કુલ NCP - ભાજપ 686714 - 530940
32 ફિરોઝપુર, પંજાબ શેરસિંહ ધુબાયા - સુખબીરસિંહ બાદલ SAD - કોંગ્રેસ 434577 - 633427
33 અલાહાબાદ, યુપી રીટા બહુગુણા જોશી - યોગેશ શુક્લા - રાજેન્દ્રસિંહ પટેલ ભાજપ - કોંગ્રેસ - સપા 256440 - 16605 - 159700
34 કાનપુર, યુપી સત્યદેવ પચૌરી - શ્રીપ્રકાશ જયસ્વાલ - રામકુમાર ભાજપ - કોંગ્રેસ - સપા 466442 - 311409 - 47703
35 જયપુર ગ્રામ્ય, રાજસ્થાન રાજ્યવર્ધન રાઠોડ - ક્રિષ્ના પૂનિયા ભાજપ - કોંગ્રેસ 820132 - 426961
36 જોધપુર, રાજસ્થાન વૈભવ ગેહલોત - ગજેન્દ્રસિંહ શેખાવત કોંગ્રેસ - ભાજપ 262766 - 788888
37 થુથુકુડ, તમિલનાડુ કનિમોજી કરુણાનીધિ , તમિલીસાઈ સૌદર્યરાજન DMK - ભાજપ 563143 - 215934
38 ફતેહપુર સિકરી, યુપી રાજકુમાર ચાહર - રાજ બબ્બર - શ્રીભગવાન શર્મા ભાજપ - કોંગ્રેસ - બસપા 667147 - 172082 - 168043
39 બેંગલુરુ દક્ષિણ, કર્ણાટક તેજસ્વી સૂર્યા - બીકે હરિપ્રસાદ ભાજપ - કોંગ્રેસ 739229 - 408037
40 ઉન્નાવ, યુપી સાક્ષી મહારાજ - અનુ ટંડન - અરુણ શંકર શુક્લા ભાજપ - કોંગ્રેસ - સપા 703507 - 185634 - 302551
41 ચંદીગઢ કિરણ ખેર - પવનકુમાર બંસલ ભાજપ - કોંગ્રેસ 231188 - 184218