મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના આજ રોજ પરિણામો જાહેર થઇ રહ્યા છે. વર્ષ 2014માં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો મેળવી હતી. તેવી રીતે જ 2019ના શરુઆતી રુઝાનમાં પણ ભાજપ રાજ્યની તમામ 26 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

ક્રમ

બેઠક

જીતનાર ઉમેદવાર

પક્ષ

મતોની લીડ

1

કચ્છ  વિનોદ ચાવડા ભાજપ 300170

2

બનાસકાંઠા પ્રભાત પટેલ ભાજપ 1,40,653 આગળ+

3

પાટણ ભરતસિંહ ડાભી ભાજપ 190087 +

4

મહેસાણા શારદાબહેન પટેલ ભાજપ 164336 +

5

સાબરકાંઠા દિપસિંહ રાઠોડ ભાજપ 251980 +

6

ગાંધીનગર અમિત શાહ ભાજપ 555146 +

7

અમદાવાદ-પૂર્વ હસમુખ પટેલ ભાજપ 309909 +

8

અમદાવાદ-પશ્ચિમ ડો. કિરીટ સોલંકી ભાજપ 306159 +

9

સુરેન્દ્રનગર ડો. મહેન્દ્ર મુંજાપરા ભાજપ 217445 +

10

રાજકોટ મોહન કુંડારિયા ભાજપ 368407 +

11

પોરબંદર રમેશ ધડૂક ભાજપ 225440 +

12

જામનગર પુનમ માડમ ભાજપ 233681 +

13

જુનાગઢ રાજેશ ચુડાસમા ભાજપ 147175 +

14

અમરેલી નારણ કાછડિયા ભાજપ 194026 +

15

ભાવનગર ભારતીબહેન શિયાળ ભાજપ 323712 +

16

આણંદ મિતેશ પટેલ ભાજપ 197837 +

17

ખેડા દેવુંસિંહ ચૌહાણ ભાજપ 280879 +

18

પંચમહાલ રતનસિંહ રાઠોડ ભાજપ 258577 +

19

દાહોદ જશવંત ભાભોર ભાજપ 125825 +

20

વડોદરા રંજન ભટ્ટ ભાજપ 499838 +

21

છોટા ઉદેપુર ગીતાબહેન રાઠવા ભાજપ 376575 +

22

ભરૂચ મનસુખ વસાવા ભાજપ 330494 +

23

બારડોલી પ્રભુ વસાવા ભાજપ 215974 +

24

સુરત દર્શનાબહેન જરદોશ ભાજપ 544471 +

25

નવસારી સી. આર. પાટીલ ભાજપ 556574 +

26

વલસાડ ડો. કે સી પટેલ ભાજપ 329490 +