મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતની સેના એ મોટી તાકાત છે જેના પર આખો દેશ આંખ બંધ કરીને ભરોસો કરે છે. આ વિશ્વાસ તે જવાનો પર છે જે પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત, દરેક મોસમમાં, દરેક સ્થિતિમાં આપણી સુરક્ષામાં તેનાત રહે છે. આપણી સુરક્ષા કરતાં કરતાં તેઓ પોતાનો જીવ પણ આપી દે છે.

આઝાદી પચીના અત્ર સુધી ઘણા એવા શૂરવીરો છે જેમણે આપણી રક્ષા કરતા કરતા પોતાનો જીવ આપીને સર્વોચ્ચ બલીદાન આપ્યું છે. પરંતુ ગત વર્ષે દેશના કેટલા જવાનો શહીદ થયા, તેની યાદી અહીં આપ જોઈ શક્શો.

કેટલા મેજર શહીદ થયા
- મેજર શશિધરણ વી નાયર
- મેજર નિશીત ડોગરા
- મેજર કેતન શર્મા
- મેજર ચિત્રેશ બિષ્ટ
- મેજર વિભૂતિ શંકર ઢોંઢિયાલ

લેફ્ટનેંટ કર્નલ, ગનર, ગ્રેનેડિયર અને સિગ્નલમેન
- લેફ્ટનેંટ કર્નલ એસ આનંદ
- ગનર પાલપંડિત
- ગ્રેનેડિયર રંજીત સંહ
- ગ્રેનેડિયર સંજય કુમાર
- સિગ્નલમેન વાઘમારે અનિલ શામરાવ
- સિગ્નલમેન વિજય યાદવ
- સિગ્નલમેન સંતોષ ગોપ

નાયબ સુબેદાર અને લાંસ નાયક
- નાયબ સુબેદાર સોમવીર
- નાયબ સુબેદાર વાલ્તે સુનીલ રાવસાહેબ
- નાયબ સુબેદાર સેવાંગ જિયાલશન
- લાંસ નાયક કતાર સિંહ
- લાંસ નાયક સંદીપ થાપા
- લાંશ નાયક મો. જાવેદ
- લાંશ નાયક રાજિંદર સિંહ

કેટલા હવાલદાર શહિદ થયા
- હવાલદાર શેવરામ
- હવાલદાર રાકેશ કુમાર
- હવાલદાર પદ્મ બહાદુર શ્રેષ્ઠ
- હવાલદાર સર્વર્ણ કુમાર
- હવાલદાર મંજૂર અહેમદ બેગ
- હવાલદાર બલજીત
- હવાલદાર રાજેન્દ્ર સિંહ
- હવાલદાર ચોઉગુલે જ્યોતિબા ગણપતિ
- હવાલદાર સંતોષ કુમાર
- હવાલદાર હરદેવારામ ભિચાર
- હવાલદાર જગદાલે રાજેન્દ્ર સોમનાથ
- હવાલદાર અમરજીત કુમાર

કેટલા નાયક શહીદ થયા
- નાયક કુલદીપ સિંહ
- નાયક પરવેજ
- નાયક રાજિવ થાપા
- નાયક અરુણ કુમાર
- નાયક રાજેન્દ્ર સિંહ
- નાયક સુભાષ થાપા
- નાયક મનિંદર સિંહ
- નાયક કૃષ્ણ લાલ
- નાયક વિદેશ ચંદ
- નાયક સંદીપ
- નાયક સાવંત સંદીપ રઘુનાથ
- નાયક બૂટા સિંહ
- નાયક અજીત કુમારટ સાહૂ
- નાયક રવિ રંજન કુમાર સિંહ

કેટલા સિપાહી શહીદ થયા
- સિપાહી સંદીપ
- સિપાહી વીરપાલ સિંહ
- સિપાહી ડિંપલ કુમાર
- સિપાહી મનીષ કુમાર
- સિપાહી રાહુલ ભેરુ સુલગેકર
- સિપાહી મનોજ કુમાર બારલા
- સિપાહી રામવીર
- સિપાહી સેલુકર મુન્ના પૂણાજી
- સિપાહી રોહીત કુમાર યાદવ
- સિપાહી હરિ ભાકર
- સિપાહી હરિ સિંહ
- સિપાહી અજય કુમાર
- સિપાહી વિનોદ કુમાર
- સિપાહી હેમરાજ જાટ
- સિપાહી અમિત
- સિપાહી કલમ કુમાર

કેટલા રાઈફલમેન શહીદ થયા
- રાઈફલમેન જીવન ગુરુંગ
- રાઈફલમેન કરમજીત સિંહ
- રાઈફલમેન યશ પોલ
- રાઈફલમેન મહોમ્મદ રફી યાટૂ
- રાઈફલમેન રાજેશ ઋષિ
- રાઈફલમેન ગોવિંદ બહાદુર ક્ષેત્રી
- રાઈફલમેન નિતિન રાણા
- રાઈફલમેન અર્જૂન કુમાર
- રાઈફલમેન અક્ષય કુમાર
- રાઈફલમેન ગામિલ કુમાર શ્રેષ્ઠ
- રાઈફલમેન પદ્મ નોરગેસ
- રાઈફલમેન આરિફ શાફિયાલમ ખાન પષ્ઠાન
- રાઈફલમેન અનિલ કુમાર જશવાલ
- રાઈફલમેન સુખવિંદર સિંહ
- રાઈફલમેન અર્જૂન થાપા માગર