મેરાન્યૂઝ નેટવર્ક.ઈડરઃ ઇડરમાં ત્રણ યુવકોને આર્મી તથા રેલવેની નોકરીની લાલચ આપી ખોટા સહી સિક્કા વાળા ઓર્ડર પધરાવી 30 લાખ રૂપિયા ખંખેરી લેવાય સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ચકચાર સર્જાયો છે.

ઇડરમાં આર્મી તથા રેલવેની અધિકારીઓની બનાવટી સહી તથા સિક્કા સાથે નોકરીનો ઓર્ડર તૈયાર કરી લાખો રૂપિયાની પડાવી લેનાર ચોક્કસ ઘટના સામે આવી છે જેમાં કપડવંજના રમેશભાઈ વાહન તથા બે પાંચ જણે મળે ઇડરના સ્મિત મહેશભાઈ બેન્કર ધ્રુમિલ પરેશભાઈ સોની તથા તુષાર કાનજીભાઈ પરમાર ના નોકરીને યુવકોની આર્મી તથા રેલવેમાં નોકરીની લાલચ આપીને આર્થિક લાભ માટેનો ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

આ આરોપીઓને આર્મી તથા રેલવે ના ફોટા સહિત સત્તાવાળાઓને બનાવી ભોગ બનનાર ત્રણેય યુવકોને ઓર્ડર સાચા હોવાનું જણાવી નોકરી આપવાના બહાને ત્રણે પાસેથી રૂપિયા 30 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા જેમાં નીચે 750000 લાખ 750000  લાખ તથા તુષારે 15 લાખ  સમાવેશ થાય છે ૨ વર્ષ અગાઉ આરોપીઓને ના પૈસા આપ્યા હોવા છતાં નોકરી કે ટ્રેનિંગ સરુ ન થતાં ભોગ બનનાર યુવતીએ વારંવાર પૂછપરછ કરી હતી જોકે આરોપીઓ ખોટા વાયદા કરી સમય પસાર કરતા હતા ઉપરાંત પૈસા પરત આપવાની વાત કરતા પૈસા પણ પરત આપતા ન હતા જેને કારણે નોકરીની લાલચ આપી નાણાં આ ત્રણે હતો હતી સ્મિત બેંક રે ફરિયાદ નોંધઆવતા જ પોલીસે છ શખ્સો સામે ફરિયાદ નોંધી મુખ્ય આરોપી રમેશભાઈ વાળંદ કપડવંજ વાળા ની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે અને અન્ય પાંચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે....

કોની કોની સામે પોલીસ ફરિયાદ થઇ..
1 રમેશભાઈ બાબુલાલ વાળંદ કપડવંજ જિલ્લો ખેડા
2 મુકેશભાઈ
3 સુનિલભાઈ
4 વિજય ભાઈ ભરવાડ તાલુકો બાયડ
5 વિશાલભાઈ
6 રમેશભાઈ