મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મોઢાના કેન્સર સર્જરી બાદ  ગુરૂવારના રોજ તેમને રજા આપવામાં આવી છે જાડેજાની સારવાર કરનાર  કૌસ્તુભ  પટેલે જણાવ્યું કે, સર્જરી બાદ પ્રદિપસિંહ હવે એકદમ સ્વસ્થ છે પરંતુ મેડિકલ પ્રેક્ટિસના એથીક્સ પ્રમાણે દર્દીની વિગત જાહેર કરી શકાય નહીં પરંતુ અત્યંત આધુનિક પદ્ધતિથી  એમનીની સર્જરી થઈ છે અને પ્લાસ્ટિક સર્જરી પણ કરી દેવામાં આવી છે.

ઓપરેશન બાદ ત્રણ દિવસ સુધી  આઈ સી યુ યુનિટ ત્યારબાદ તેઓ જાતે ચાલી રૂમમાં ગયા હતા, હાલમાં સ્વાસ્થ સારું છે .

જુઓ વિડિયો ડોક્ટરે શું કહ્યું