મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે 31 જુલાઇના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમણે નિવૃત્તિના એક દિવસ પહેલા 27 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટરો અને 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની બદલીના આદેશ આપ્યા છે. બદલી કરવામાં આવેલ પોલીસ અધિકારીઓના યાદી આ પ્રમાણે છે.

બદલી કરવામાં આવેલ પીઆઇની યાદી

 1. બી.એમ.રાણા વડોદરા શહેરથી સુરેન્દ્રનગર
 2. એન.એલ.પાંડોર પોરબંદરથી વડોદરા શહેર
 3. આર.બી.દેસાઈ રાજકોટ ગ્રામ્યથી સી.આઈ.ડી. ક્રાઈમ
 4. વી. કે.પટેલ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય
 5. એસ.આર.ગામીત અમદાવાદ શહેરથી વલસાડ
 6.     એસ.પી.કહાર પાટણથી ઈન્ટેલીજન્સમાં
 7. એલ.ડી.ગમારા ભાવનગરથી આણંદ
 8. સી.બી. ચૌધરી એ.સી.બી.માંથી આણંદ
 9. કે.એચ. સાંધ જીઈબીમાંથી જૂનાગઢ
 10. જે.કે.પટેલ વડોદરા શહેરથી છોટાઉદેપુર
 11. આર.આર.રાઠવા અમદાવાદ ગ્રામ્યથી વડોદરા વિભાગ
 12. બી. કે.ચૌધરી એ.સી.બી.માંથી બનાસકાંઠા,
 13. એ.પી.સોમૈયા સુરત વિભાગમાંથી સુરત શહેર
 14. કે.ડી.ડીંડોર ઈન્ટેલીજન્સમાંથી દાહોદ,
 15. કે.એન.રાઠવા ગાંધીનગરથી મહીસાગર
 16. જે.એન.પરમાર સી.આઈ.ડી.ક્રાઈમમાંથી પંચમહાલ વિભાગ
 17. એમ.એમ.લાલીવાલા સ્ટેટ કંટ્રોલથી એમદાવાદ શહેર
 18. જે.કે.ભરવાડ ગીર સોમનાથથી અમદાવાદ શહેર
 19. વી.ડી.મોરી પોલીસ એકેડેમી ‘કરાઈ’થી અમદાવાદ શહેર
 20. ડી.ડી.ઝાલા પોલીસ એકેડેમી ‘કરાઈ’થી ભાવનગર
 21. વી.એમ.દેસાઈ પી.ટી.સી. જુનાગઢથી અમદાવાદ શહેર
 22. કે.ડી.જાડેજા અમરેલીથી અમદાવાદ શહેર
 23. ડી.વી.તડવી અમદાવાદ શહેરથી વલસાડ
 24. કે.એન.લાઠીયા ઈન્ટેલીજન્સમાંથી વડોદરા શહેર
 25. કે.એમ.પ્રિયદર્શી પાટણથી અમદાવાદ ગ્રામ્ય
 26. એમ.એ.વાઘેલા એ.સી.બી.માંથી અમદાવાદ ગ્રામ્ય
 27. આર.એસ.ઠાકર રાજકોટ શહેરથી અમદાવાદ શહેર

 

બદલી કરવામાં આવેલ બિનહથિયારી PSIની યાદી

 1. પરમાર નિલેષકુમાર પરષોત્તમભાઈ વડોદરા શહેરથી મહેસાણા
 2. ચૌધરી રીના ધર્મેન્દ્ર ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી ખેડા-નડીયાદ
 3. ખાંટ વિક્રમસિંહ દલપતસિંહ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય
 4. વસાવા વિક્રમભાઇ રામુભાઇ વડોદરા શહેરથી તાપી
 5. પટેલ બ્રિજેશકુમાર મણીભાઇ અમદાવાદ શહેરથી દાહોદ
 6. જાડેજા અર્જુનસિંહ અજીતસિંહ અમદાવાદ શહેરથી મોરબી
 7. દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇ સુરત શહેરથી બનાસકાંઠા
 8.      ગઢવી ઇશ્વરદાન શુબદાન અમદાવાદ શહેરથી બનાસકાંઠા
 9. ભુરિયા નિરવકુમાર મગનભાઇ વડોદરા શહેરથી છોટાઉદેપુર
 10. વી.વી.પંડ્યા અમરેલીથી ગાંધીનગર ઇન્ટેલિજન્સ
 11. ચૌધરી સુરેશકુમાર શંકરભાઇની CID ક્રાઇમ ગાંધીનગરથી અમદાવાદ શહેર
 12. ચુડાસમા સંદિપસિંહ નરેન્દ્રસિંહ પંચમહાલથી ગીરસોમનાથ
 13. ગળચર રાજાભાઇ રાણાભાઇ અમદાવાદ શહેરથી ગીરસોમનાથ
 14. જાદવ પુથ્વીરાજ ભુપતસિંહ દાહોદથી આણંદ
 15. ગોહિલ રતનસિંહ ચંદુભા આણંદથી કચ્છ-પશ્ચિમ ભુજ,
 16. ડાભી નિખીલકુમાર બાબુભાઈ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી મોરબી
 17. ગઢવી સંદિપદાન અજીતદાન કચ્છ-પશ્ચિમ ભુજથી સુરત શહેર
 18. બારોટ મુકેશકુમાર જયદેવભાઇ આણંદથી મહેસાણા
 19. ગોહેલ નિલેષ કુમાર અભેસિંહ ભાવનગરથી ઇન્ટેલિજન્સ ગાંધીનગર
 20. પાટીલ મનોજકુમાર ગુલાબરાવ પ.રે. વડોદરાથી નવસારી
 21. ડાભી પરેશકુમાર પરશોત્તમદાસ દાહોદથી અમદાવાદ શહેર
 22. વિંછી રાજેશ વકમાતભાઇ આણંદથી જામનગર
 23.    ગોહિલ નરેન્દ્રસિંહ સુરુભા વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ
 24.    હેરભા હરેશ રામભાઈ દેવભુમિ-દ્વારકાથી રાજકોટ શહેર
 25. ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઈ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય
 26. પટેલ જતીનકુમાર બાલાભાઇ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર
 27.     પટેલ બાબુભાઈ રણછોડભાઇ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી બનાસકાંઠા