મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતને હાલમાં જ નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા મળ્યા છે. અગાઉ શિવાનંદ ઝા તેમની વયનિવૃત્તિ વખતે ત્રણ મહિનાનું કોરોના કાળને કારણે એક્સટેન્શન મળતાં હાલ નવા ડીજીપીની નીમણૂંક થઈ છે. આશિષ ભાટિયા અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર હતા. તેમને ડીજીપી બનાવાતા તેઓની અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ હતી. આ જગ્યા પર સંજય શ્રિવાસ્તવને મુકવામાં આવ્યા છે. 1987 બેચના આઈપીએસ સંજય શ્રિવાસ્તવ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને એન્જીનિયરિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ અગાઉ પણ અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

વિવાદોથી અંતર બનાવી રાખવામાં માહેર ગણાતા સંજય શ્રિવાસ્તવ સીઆઈડી ક્રાઈમના વડા હતા ત્યારે મોડાસાના સાયરા ગામની યુવતીના અપમૃત્યુનો કેસ ભારે ચર્ચામાં આવ્યો હતો. આ કેસ સીઆઈડીએ ઉકેલ્યો હતો. ઉપરાંત ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર તરીકે મુકાયા છે. અજયકુમાર તોમરને સ્પે. કમિ. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને હવે સુરત પોલીસ કમિશનર તરીકેના સ્થાન પર મુકવામાં આવ્યા છે. અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે આર બી બ્રહ્મભટ્ટને મુકવામાં આવ્યા છે.

અધિકારીનું નામ - હાલનું સ્થળ - બદલી સ્થળ

ટી.એસ.બીસ્ટ - ડીજી હોમગાર્ડ્સ સીઆઈડી - ક્રાઇમના ડીજી

સંજય શ્રીવાસ્તવ - ડીજીપી સીઆઈડી ક્રાઈમ - અમદાવાદ પોલીસ કમિશનર

અજયકુમાર તોમર - સ્પે. કમિ. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ - સુરત પોલીસ કમિશનર

સમશેરસિંહ - એડી. ડીજીપી, CID ક્રાઇમ - SCRB ગાંધીનગર

નીરજા ગોટરું રાવ - સ્પે. કમિ. અમદાવાદ - સિવિલ ડિફેન્સ હોમગાર્ડ્સ

આર.બી. બ્રહ્મભટ્ટ - સુરત કમિશનર - વડોદરા પોલીસ કમિશનર

ડો. પ્રફૂલાકુમાર રોશન - ------------ - IGP આર્મડ યુનિટ્સ રાજકોટ

અનુપમસિંહ ગેહલોત - વડોદરા પોલીસ કમિ. - IGP ઇન્ટેલિજેન્ટ્સ ગાંધીનગર

અમિતકુમાર વિશ્વકર્મા - JCP અમદાવાદ - JCP અમદાવાદ ક્રાઇમ

બ્રિજેશકુમાર ઝા - સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ - આઈજીપી વહીવટ ગાંધીનગર

કે.જી. ભાટી - JCP વડોદરા - આઈજીપી અમદાવાદ બ્રાંચ

અજયકુમાર ચૌહાણ - IGP આર્મડ યુ. રાજકોટ - JCP(એડમીન) અમદાવાદ

એસ. જી. ત્રિવેદી - IGP બોર્ડર રેન્જ ભુજ - આઈજીપી સીઆઈડી

એ.ડી. ચુડાસમા - IGP વડોદરા - આઈજીપી ગાંધીનગર રેન્જ

એચ.જી. પટેલ - IGP (એડમીન)ગાંધીનગર - IGP વડોદરા રેન્જ

નિપુના તોરવણે - JCP અમદાવાદ - સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ

જે.આર.મોથલિયા - JCP ટ્રાફિક અમદાવાદ - આઈજીપી બોર્ડર રેન્જ ભૂજ

એમ.એ. ચાવડા - IGP ગાંધીનગર રેન્જ - જોઈન્ટ સિપી ટ્રાફિક અમદાવાદ

ગૌતમ પરમાર - ડેપ્યુટી IGP અમદાવાદ - એડી. કમિ. સે-૨ અમદાવાદ

એચ.આર. મુલિયાના - એડી. સિપી સુરત - એડી. સિપી સેક્ટર-૨ સુરત

એચ.આર.ચૌધરી - DIGP આર્મડ વડોદરા - JED જીયુવીએનએલ વડોદરા

સૌરભ તોલુમ્બિયા - એસપી કચ્છ ભૂજ - એસપી સીઆઈડી ક્રાઇમ

પરિક્ષિતા રાઠોડ - એસપી કચ્છ ગાંધીધામ - એસપી વેસ્ટર્ન રેલવે અમદાવાદ

નિરજ બડગુજર - ડીસીપી ઝોન-૪ અમ’ - એસપી ટેક. સર્વિસીસ ગાંધી.

વિરેન્દ્રસિંહ યાદવ - એસપી CID ગાંધીનગર - એસપી અમદાવાદ ગ્રામ્ય

શ્વેતા શ્રીમાળી - એસપી ડાંગ આહવા - એસપી જામનગર

સુનિલ જોશી - એસપી વલસાડ - એસપી દેવભૂમિ દ્વારકા

સરોજકુમારી - ડીસીપી વડોદરા - ડીસીપી સુરત

જી.એ. પંડયા - એસપી નવસારી - એસપી CID, ક્રાઈમ ગાંધીનગર

આર.પી. બારોટ - ડીસીપી ઝોન ૧ સુરત - એસપી મહીસાગર

એ.એમ. મુનિયા - એસપી સુરત ગ્રામ્ય - ડીસીપી ઝોન ૬ અમદાવાદ

એસ.વી. પરમાર - ડીસીપી હેડ ક્વાર્ટર સુરત - ડીસીપી ઝોન ૧ સુરત

ડો.કરણરાજ વાઘેલા - એસપી મોરબી ડીસીપી - ઝોન ૩ વડોદરા

સૌરભસિંહ - એસપી જૂનાગઢ - એસપી કચ્છ

સૂજાતા મજમૂદાર - સ્ટાફ ઓ. ડીજીપી ઓફિસ - એસપી તાપીવ્યારા

રોહન આનંદ - એસપી દેવભૂમિ દ્વારકા - સુપ્રિ. સેન્ટ્રલ જેલ અમદાવાદ

ઉશા રાડા - એસપી મહીસાગર - એસપી સુરત ગ્રામ્ય

મયૂર પાટિલ - એસપી અરવલ્લી - એસપી કચ્છ ગાંધીધામ

સંજય ખરાટ - ડીસીપી ઝોન ૩ વડોદરા - એસપી અરવલ્લી

ધર્મેન્દ્ર શર્મા - ડીસીપી ઝોન ૨ અમદાવાદ - એસપી છોટા ઉદેપુર

અચલ ત્યાગી - ડીસીપી ઝોન ૪ વડોદરા - ડીસીપી ઝોન ૫ અમદાવાદ

વસમશેટ્ટી તેજા - ડીસીપી ઝોન ૫ અમદાવાદ - એસપી જૂનાગઢ

ડો રવિન્દ્ર પટેલ - કમા.SRPF,વડોદરા - ડીસીપી, ઝોન-૧, અમદાવાદ

પ્રેમસુખ ડેલુ - કમા. SRPF, રાજુલા - ડીસીપી, ઝોન-૭, અમદાવાદ

અમિત વસાવા - કમા. SRPF, બનાસકાંઠા - ડીસીપી, સાઈબર ક્રાઈમ, અમદા

એસ.આર.ઓડેદરા - કમા. SRPF, નર્મદા - એસપી, મોરબી

એન.એ.મુનિયા - કમા. SRPF, સુરત - ડીસીપી, વડોદરા

બી.આર.પટેલ - એસપી, પરે, અમદાવાદ - ડીસીપી ઝોન-૨ સુરત

વિજય પટેલ - ડીસીપી, કંટ્રોલ, અમદાવાદ - ડીસીપી ઝોન-૨, અમદાવાદ

ભગીરથસિંહ જાડેજા - એસપી, સ્ટેટ ટ્રાફિક - એસપી, ઈન્ટે., ભૂજ

રાજેશ ગઢિયા - એસપી, સીઆઈડી, ક્રાઈમ - ડીસીપી,ઝોન-૪, અમદાવાદ

રવિરાજસિંહ જાડેજા - એસપી, IB ગાંધીનગર - એસપી, ડાંગ

હર્ષદ પટેલ - ડીસીપી, એસઓજી, અમ’ - ડીસીપી, કંટ્રોલ, અમદાવાદ

મુકેશ પટેલ - એસપી, ઈન્ટે., અમદાવાદ - ડીસીપી, એ.ઓ.જી. અમદાવાદ

ચિંતન તેરૈયા - ડીસીપી, સ્પે., બ્રાન્ચ,સુરત - એસપી, સીએમ, સિક્યુરિટી

રાજદિપસિંહ ઝાલા - ડીસીપી, સા. ક્રાઈમ, અમ’ - એસપી, વલસાડ

હરેશ દૂધાત - એસપી, એ.ઈ.સેલ, ગાંધીનગર - ડે. ડિરે. પોલીસ એકેડેમી, કરાઈ

ઋષિકેશ ઉપાધ્યાય - કમા., SRPF, સા.કા. - એસ..પી., નવસારી

યુવરાજસિંહ જાડેજા - એસ.પી. આઈ.બી., ભૂજ - એસ.પી., આઈ.બી, ગાંધીનગર

ગૌરવ જાસાણી - કમા., SRPF, અમદાવાદ - સ્ટાફ ઓ.,ડીજીપી ઓફિસ

લખઘીરસિંહ ઝાલા - SP,એમટીએફસી, હજીરા - ડીસીપી, ઝોન-૪, વડોદરા

જસુભાઈ દેસાઈ - કમા., SRPF, નડિયાદ - ડીસીપી, સ્પે., બ્રાન્ચ, સુરત

પોસ્ટિંગના મુદ્દે IPSની ખેંચતાણ મોડી રાત્રિ સુધી બદલીઓ અટવાઈ

આ ૧૨ IPSને DIG તરીકે બઢતી

અધિકારીનું નામ - હાલનું સ્થળ - બઢતી

નિલેષ ઝાઝડિયા - એસપી (પ.રે.વડોદરા) - DIG, કોસ્ટલ, સિક્યુ. અમદા’

બીપીન આહિરે - ડીસીપી, ઝોન-૬, અમ’ - ડીઆઈજી, એસીબી, અમદાવાદ

શરદ સિંઘલ - એસપી, જામનગર - એસીપી, સુરત

ચિરાગ કોરડિયા - એસપી, સીએમ.સિક્યુ. - એસીપી, ક્રા.વડોદરા

પી.એલ.માલ - ડીસીપી ઝોન-૧ અમ’ - જેસીપી, સે-૧, સુરત

એમ.એસ. ભાભોર - એસપી, છોટાઉદેપુર - પોલીસ ટ્રેનિગ સ્કૂલ, વડોદરા

બી.આર.પાંડોર - ડીસીપી, ઝોન-૨ સુરત - પોલીસ ટ્રેનિંગ કોલેજ, જૂનાગઢ

એન.એન.ચૌધરી - એસપી, તાપી, વ્યારા - પોલીસ એકેડેમી, કરાઈ

એ.જી. ચૌહાણ - ડીસીપી, ટ્રાફિક, અમ’ - ડીઆઈજી, રેલવે, અમદાવાદ

એમ.કે.નાયર - સુપરિટેન્ડન્ટ, અમ’ જેલ - DIG, આર્મડ યુનિટ, વડોદરા

આર.વી.અસારી - એસપી, અમ’ ગ્રામ્ય - એસીપી, સેક્ટર-૧, અમદાવાદ

કે.એન.ડામોર - ડીસીપી, ઝોન-૭, અમદા’ - DIG, CID, ક્રાઈમ, ગાંધીનગર