મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે વિવિધ બાકી પડતી બેઠકો પર ફોન પર જ ચૂંટણી લડવાની જાણ કરાઈ રહી છે. ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારે જ કોંગ્રેસે વડોદરાની 5 બેઠકો માટે ઉમેદવારોને ફોન પર મેન્ડેટ આપ્યા ત્યાં વધુ બેઠકો પર પણ મેન્ડેટ અપાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ફોર્મ ભરવાની આખરી તારીખ છે. જેને પગલે ભાજપ અને કોંગ્રેસ બંને આજે પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દે તેવી સંપુર્ણ સંભાવના છે.

બેઠક- ઉમેદવારો

કડી- રમેશ ચાવડા,

ખેડબ્રહ્મા- અશ્વિન કોટવાલ,

પ્રાંતિજ- મહેન્દ્રસિંહ બારૈયા,

પાલનપુર- મહેશ પટેલ,

મહેસાણા- જીવા પટેલ,

બોરસદ- રાજેન્દ્ર પરમાર,

ધાનેરા- જોઈતા પટેલ,

વડગામ- મણિભાઈ વાઘેલા,

ડીસા- ગોવા દેસાઈ,

થરાદ- ગુલાબસિંહ રાજપુત,

વાવ- ગેની ઠાકોર,

છોટા ઉદેપુર- મોહનસિંહ રાઠવા,

પાવી જેતપુર- સુખરામ રાઠવા,

કરજણ- અક્ષય પટેલ,

કપડવંજ- અમિત પટેલ,

રાધનપુર- અલ્પેશ ઠાકોર,

ડભોઈ- સિદ્ધાર્થ પટેલ,

પાદરા- જયપાલસિંહ- પઢિયાર,

બાયડ- ધવલસિંહ ઝાલા,

દાંતા- કંતિ ખરાડી,

આંકલાવ- અમિત ચાવડા,

બોરસદ- રાજેન્દ્રસિંહ

જેમ જેમ કોંગ્રેસ ઉમેદવારોને ટિકિટ આપશે વધુ માહિતી અહીં દર્શાવાશે માટે પેજ રિફ્રેશ કરી વધુ નામો જાણી શકશો