મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટકઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાંથી ખુબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા ચે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં ગત 24 કલાક દરમિયાન 24 દર્દીઓએ દમ તોડી દીધો છે. તેમાં કોરોના સંક્રમિત દર્દીઓ પણ શામેલ હતા. કહેવાઈ રહ્યું છે કે આ દર્દીઓની મોત ઓક્સિજનની અછતની સાથે સાથે અન્ય કારણોથી પણ થઈ છે. મંત્રી સુરેશ કુમારનું કહેવું છે કે ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે પછી મોતની અસલી જાણકારી સામે આવશે.

(હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે)