મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું છે કે, હું કોરોના પોઝિટિવ આવ્યો છું.

અમિતાભનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પુત્ર અભિષેકનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અભિષેક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિષેકે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you.