મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા દરમિયાન અલ્પેશ કથિરિયાના પોસ્ટર્સ સાથે આવેલા કેટલાક લોકોએ હાર્દિક પટેલનો વિરોધ કરતાં રીતરસર મારામારી જેવો માહોલ સર્જાયો હતો. અહીં કેટલાક લોકો આમને સામને આવી ગયા હતા અને હાલ અહીં માહોલ ઘણો તંગ છે. આ અંગે હાર્દિક પટેલે બાદમાં મીડિયા સામે મંતવ્ય રજુ કરી ભાજપ દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો હોવાનું કહ્યું હતું. અહીં મારામારી થઈ તે અંગેના બે વીડિયો રજુ કરાયા છે અને ત્યાર બાદ હાર્દિક પટેલે શું કહ્યું તેનો વીડિયો પણ રજુ કરવામાં આવ્યો છે. જે આપ જોઈ શકો છો.

Video 1.

 
 

Video 2.

 
 

Video 3.