મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેમજ કોરોનાને કારણે ઘણા સમયથી અટકી પડેલી આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 8 IAS અધિકારીને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓના નામ અને જગ્યા આ પ્રમાણે છે. 

(1) પંકજ કુમાર-ACS, ગૃહ  (2) વિપુલ મિત્રા- ACS, પંચાયત (3) ડો.રાજીવ ગુપ્તા- ACS, ઉદ્યોગ (4) એ.કે. રાકેશ- ACS, GAD (5) સુનયના તોમર-ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા (6) કમલ દયાણી ACS, મહેસૂલ (7) મનોજકુમાર દાસ- ACS, બંદરો અને ટ્રાન્સપોર્ટ (8) મનોજ અગ્રવાલ- ACS, આરોગ્ય (9) અરુણકુમાર સોલંકી- ACS, વન-પર્યાવરણ (10) મમતા વર્મા- PS, ઉર્જા તથા નર્મદા (11) સોનલ મિશ્રા- ગ્રામ વિકાસ કમિશનર (12) રમેશ ચંદ મીણા- ડિરેક્ટર જનરલ, સ્પીપા (13) હારિત શુક્લા- સચિવ, પ્રવાસન (14) વિજય નહેરા- સચિવ, વિજ્ઞાન અને તકનીકી (15) રૂપવંત સિંઘ- કમિશનર, જીઓલોજી તથા GMDCના MD (16) પી સ્વરૂપ- કમિશનર, જમીન સુધારણા  (17) મનીષા ચંદ્રા સચિવ, નાણાં(ખર્ચ) (18) જયપ્રકાશ શિવહરે- પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત્ (19) બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત, (20) હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર (21) પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA, (22) રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ, (23) શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા (24) કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ (25) એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ (26) સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ.